Latest News

21 June 2018 09:11 PM
તમારું વાહન જપ્ત કરવામાં આવશે

તમારું વાહન જપ્ત કરવામાં આવશે

રાજ્યમાં થર્ડ પાર્ટી વીમો નહીં ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ સરકાર કડક બનવા જઈ રહી છે, ત્યારે હવે પછી આવા વાહનો જો અકસ્માત કરશે તો તેના વાહનની જાહેર હરાજી કરી તેની જે રકમ આવશે તે અકસ્માતમાં ભોગ બનનાર વ્યક...

21 June 2018 09:04 PM
આ વરરાજો દુલ્હનને જેસીબી મશીનમાં બેસાડીને ઘરે લાવ્યો !

આ વરરાજો દુલ્હનને જેસીબી મશીનમાં બેસાડીને ઘરે લાવ્યો !

આપણે ઘણી વખત ભારતીય પારંપારિક લગ્નમાં દુલ્હા-દુલ્હનને ઘોડા પર, મોંઘી કારો અથવા હાથી પર જોયા હશે પરંતુ કર્ણાટકમાં એક કપલે પોતાના લગ્ન માટે એક અનોખી સવારી કરીને સૌને ચોંકાવી દીધા હતા. કર્ણાટકમાં દક્ષિણ ...

21 June 2018 06:20 PM
કાશ્મીરમાં નવા રાજયપાલની અટકળો વચ્ચે અલગતાવાદી નેતા નજરબંધ

કાશ્મીરમાં નવા રાજયપાલની અટકળો વચ્ચે અલગતાવાદી નેતા નજરબંધ

નવી દિલ્હી તા.21જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફતીના રાજીનામા પછી રાજયપાલ શાસન લાદવામાં આવ્યું છે. રાજયપાલ એન.એન.વોહરાના બે સલાહકારો પણ નીમી દેવામાં આવ્યા છે. તેમનો બીજો કાર્યકાળ આ મહીનામાં પુરો થઈ રહ્યો ...

21 June 2018 04:37 PM
રાજયમાં સાત આઈપીએસ અધિકારીઓને પ્રમોશન: વધુ છને સીલેકશન ગ્રેડ

રાજયમાં સાત આઈપીએસ અધિકારીઓને પ્રમોશન: વધુ છને સીલેકશન ગ્રેડ

રાજકોટ તા.21ગુજરાતમાં લાંબા સમયથી અટકાયેલા સીનીયર આઈપીએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર આજે નીકળી ગયા છે. જેમાં આઠ અધિકારીઓના પ્રમોશન અને છ અધિકારીઓના સીલેકશન ગ્રેડમાં મુકવામાં આવ્યા છે અને તેના કારણે હવે...

21 June 2018 04:33 PM
નિરવ મોદી સામે ગમે તે ઘડીઅે રેડ કોનૅર નોટીસ

નિરવ મોદી સામે ગમે તે ઘડીઅે રેડ કોનૅર નોટીસ

નવીદિલ્હી, તા. ર૧ ભારતીય પાસપોટૅ રદ કરાયો હોવા છતાં બિન્દાસ રીતે વિદેશમાં ફરી રહેલા ૧પ હજાર કરોડથી વધુના બેંક ડિફોલ્ટર નિરવ મોદી સામે હવે ઈન્ટરપોલ દ્વારા રેડ કોનૅર નોટીસ કાઢવાની તૈયારી થઈ ગઈ છે. અેન્ફ...

21 June 2018 04:31 PM
ગુજરાતમાં ઉદ્યોગોને સ્ટેટ જીએસટીમાં 2.5%નું રીફંડ અપાશે

ગુજરાતમાં ઉદ્યોગોને સ્ટેટ જીએસટીમાં 2.5%નું રીફંડ અપાશે

અમદાવાદ: દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ લાગુ કરીને એક-દેશ-એક-ટેક્ષ ઉપરાંત રાજયો કે ઉદ્યોગો માટે જે વેરા રાહત આપતી હતી તે સમાપ્ત કરાયા બાદ ગુજરાત સરકારે રાજયમાં ઉદ્યોગોને આકર્ષવા એક આઉટ ઓફ બોકસ જેવા આઈડ...

21 June 2018 11:44 AM
આખુ ભારત યોગમય: રાજસ્થાનમાં બાબા રામદેવની હાજરીમાં વર્લ્ડ રેકોર્ડ

આખુ ભારત યોગમય: રાજસ્થાનમાં બાબા રામદેવની હાજરીમાં વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી તા.21આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આજે આખુ ભારત યોગમય બન્યુ હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને તમામ પ્રધાનો-નેતાઓ-અધિકારીઓ-રાજયોના મુખ્યપ્રધાનો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્...

21 June 2018 11:27 AM
પુખ્ત વયના લોકોના પ્રભાવમાં સગીર અપરાધ કરે તો દોષીત ઠરાવી શકાય નહી

પુખ્ત વયના લોકોના પ્રભાવમાં સગીર અપરાધ કરે તો દોષીત ઠરાવી શકાય નહી

નવી દિલ્હી તા.21હત્યા કેસમાં એક સગીરને થયેલી સજા કાયમ રાખવાનો ઈન્કાર કરતા દિલ્હીની અદાલતે તેના ચૂકાદામાં નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે સગીરો હંમેશા પુખ્ત ઉંમરના વ્યક્તિઓને જોઈને જ ગુન્હાખોરીમાં તેનું અનુકર...

21 June 2018 11:25 AM
પોલીટીકલ યોગ: બિહારમાં સતાવાર ઉજવણી ન થઈ

પોલીટીકલ યોગ: બિહારમાં સતાવાર ઉજવણી ન થઈ

પટણા: આજે યોગ દિનની ઉજવણીમાં પણ રાજકારણ જોવા મળ્યું હતું. આજે દેશભરમાં તમામ રાજયોમાં સતાવાર રીતે યોગદીનની ઉજવણી થઈ હતી પણ બિહારમાં એનડીએના સાથી પક્ષ જનતાદળ (યુ)ની સરકારે કોઈ સતાવાર આયોજનો કર્યા ન હતા ...

21 June 2018 11:24 AM
યોગથી વિશ્ર્વ હિન્દુસ્તાન સાથે જોડાયું: મોદી

યોગથી વિશ્ર્વ હિન્દુસ્તાન સાથે જોડાયું: મોદી

દહેરાદૂન: વિશ્ર્વને પરંપરાગત ભારતીય માનસિક-શારીરિક આધ્યાત્મિક વારસા સમાન ‘યોગ’ મય કરવાની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉતરાખંડના દહેરાદૂનમાં 55000થી વધુ લોકો સાથે ‘યોગ&rsquo...

21 June 2018 11:23 AM
સેનાના હાથે ત્રાસવાદી કરતા નાગરિકોની વધુ હત્યા થાય છે: કોંગ્રેસ બેફામ

સેનાના હાથે ત્રાસવાદી કરતા નાગરિકોની વધુ હત્યા થાય છે: કોંગ્રેસ બેફામ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી શ્રી ગુલામનબી આઝાદે આરોપ મુકયો છેકે સૈન્યના ઓપરેશન ઓલઆઉટમાં ત્રાસવાદી કરતા નાગરિકો વધુ મરાયા છે. જેના જવાબમાં ભાજપને કહ્યું કે કોંગ્રે...

20 June 2018 10:53 PM
દુનિયાની સૌથી વૃદ્ધ મૂળ સુમાત્રાની માદાનું  મોત

દુનિયાની સૌથી વૃદ્ધ મૂળ સુમાત્રાની માદાનું મોત

દુનિયાની સૌથી વૃદ્ધ સુમાત્રાઇ માદા ઉરાંગઉટાંનનું 62 વર્ષની ઉંમરે મોત થયું છે. ઓસ્ટ્રેલિયાના ઝૂના અધિકારીઓએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. આ માદા ઉરાંગઉટાંનના 11 બાળકો અને 54 વંશજ દુનિયાભરમાં ફેલાયેલ...

20 June 2018 10:45 PM
પતંજલિના રૂ.6000 કરોડોના ફૂડપાર્કને મંજૂરી આપતી UP સરકાર

પતંજલિના રૂ.6000 કરોડોના ફૂડપાર્કને મંજૂરી આપતી UP સરકાર

દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સરકારે પતંજલિ આયુર્વેદ પ્રાઇવેટ લિમિટેડના મેગા ફૂડ પાર્કને મંજૂર આપી દીધી છે. યુપી સરકારે પતંજલિની સહાયક કંપનીના રૂ.6000 કરોડના ફૂડ પાર્ક માટે ગ્રેટર નોઇડામાં જમીનના હસ્તાંતરણસંબં...

20 June 2018 10:38 PM
ગાયોની કતલ વિશે બોલનાર મૌલવીની ધરપકડ કરો

ગાયોની કતલ વિશે બોલનાર મૌલવીની ધરપકડ કરો

જાણીતા ઉર્દૂ કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે માગણી કરી હતી કે, બકરી-ઇદના દિવસે ગાયોની કતલ થવી જોઇએ એવુ નિવેદન આપનાર કર્ણાટકનાં મૌલવીની તાત્કાલિક ધરપકડ થવી જોઇએ.જાવેદ અખ્તરે જણાવ્યુ કે, મૌલવી તન્વીર પીરા હ...

20 June 2018 10:20 PM
ભરતસિંહ સોલંકી અમેરિકા સ્થાયી થશે !

ભરતસિંહ સોલંકી અમેરિકા સ્થાયી થશે !

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ વિદેશનું નાગરિકત્વ સ્વિકારી લઈને ગુજરાતને કાયમી અલવિદા કરવાની તૈયારી શરુ કરી દીધી છે. તેઓ વર્ષમાં ઘણી વખત અમેરિકા જતાં હતાં. તેઓએ અમેરિકામાં રાજ્યાશ્રય નથી લ...

Advertisement
Advertisement