સમૃઘ્ધિ ક્રેડીટ કો.ઓપ. સોસા.ના ચેરમેન સુરેશભાઇ ચોવટીયાનો જન્મદિવસ

14 September 2018 06:08 PM
Rajkot
  • સમૃઘ્ધિ ક્રેડીટ કો.ઓપ. સોસા.ના ચેરમેન સુરેશભાઇ ચોવટીયાનો જન્મદિવસ

Advertisement

સમૃઘ્ધિ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ચેરમેન અને છેલ્લા 32 વર્ષથી ડેઇલી કનેકશન કરી દરેક બિઝનેસમેન જોડે આત્મીયતાનો સંબંધ કેળવનાર સુરેશભાઇ ચોવટીયાનો આજરોજ જન્મદિવસ છે.
તેઓ અનેક સામાજીક સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપે છે. આજરોજ તેમના જન્મદિને તેમના મો.98790 73583 પર શુભેચ્છા વર્ષી રહી છે.


Advertisement