બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા હોમીયોપેથિક અને એકયુપ્રેસર સારવાર કેમ્પ યોજાયો

14 September 2018 06:07 PM
Rajkot
  • બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા હોમીયોપેથિક અને એકયુપ્રેસર સારવાર કેમ્પ યોજાયો

Advertisement

બજરંગ મીત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શરીરના અન્ય સાંધાના દુખાવા જેવા આજના યુગમાં ખુબજ જટીલ હઠીલી અને ખર્ચાળ મનાતી ગોઠણ સાંધાના દર્દોની સર્જરી કરાવ્યા વગર ફકત હોમિયોપેથીક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગ રૂપે તાજેતરમાં ખાસ નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ વિવેકાનંદ સેવા સમિતિ વાળા જે.ડી. ઉપાધ્યાયના હસ્તે થયો હતો. આ કેમ્પમાં હોમીયોપેથીના 22 તથા એકયુપ્રેસરના 29 મળી કુલ 51 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.


Advertisement