વિદ્યાર્થીઓ માટે માટીના ઈકોફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો વર્કશોપ યોજાયો

14 September 2018 06:07 PM
Rajkot
  • વિદ્યાર્થીઓ માટે માટીના ઈકોફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો વર્કશોપ યોજાયો

Advertisement

કડવીબાઈ વિરાણી ક્ધયા વિદ્યાલયમાં માટીમાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિનો નિ:શુલ્ક વર્કશોપ યોજાયો હતો. જેમાં પર્યાવરણ પ્રેમી અને વીરાણી શાળાના નિવૃત આર્ટ ટીચર શીલાબેન રાઠોડે તજજ્ઞ તરીકે કાર્ય કર્યુ હતું.
શાળાના ધો.9થી 12ના કુલ 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને જળ પ્રદુષણ દૂર કરવાનો સંકલ્પ કર્યો સાથોસાથ માટીના ગણેશ મૂર્તિમાં સવનનાં બી નાંખીને કૃતિ તૈયાર કરી.


Advertisement