ભારતીય શેર બજાર 1 વર્ષમાં 42000ના લેવલે પહોંચશે

14 September 2018 05:59 PM
India
  • ભારતીય શેર બજાર 1 વર્ષમાં 42000ના લેવલે પહોંચશે

Advertisement

નવીદિલ્હી તા.14
ભારતીય શેર બજાર હાલ અસ્થીર સ્થિતિમાં છે પરંતુ વૈશ્ર્વીક બ્રોકરેજ કંપની મોરગન સ્ટેનલીએ આગાહી કરી છે કે સપ્ટેમ્બર 2019 સુધીમાં મુંબઈ શેર બજારનો સેન્સેકસ 42 હજારે પહોંચી જશે. ભારત માટે આગામી 12 માસ મહત્વના છે. અને ઈન્વેસ્ટરોનો વિશ્ર્વાસ ધીમે ધીમે વધતો જાશે. બ્રોકર કંપનીએ એસબીઆઈ, એપોલો હોસ્પીટલ અને પ્રેસ્ટીજ એન્ટેટને તેના પોટફોલીયામાં ઉમેર્યા છે.


Advertisement