ગુજરાત રાજય અેવોડીૅ ટીચસૅ ફેડરેશનનંુ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને

14 September 2018 05:51 PM
Gujarat
Advertisement

ગુજરાત રાજય અને રાષ્ટ્રીય અેવોડીૅ ટીચર ફેડરેશનના કન્વીનર ડો. પ્રવિણ અેન. નિમાવત તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફેડરેશનની માંગણીઅો અંગે પ્રતિનિધી મંડળને લઈ તેમના નિવાસસ્થાને રજુઅાત કરવા ગયેલ તેમજ મુખ્યમંત્રીઅે હકારાત્મક વલણ અપનાવી ફેડરેશનના શિક્ષક સન્માન સમારોહમાં અને વાષિૅક અધીવેશનમાં અાવવા સંમતી અાપેલ હતી. અા રજુઅાતમાં ફેડરેશનના પ્રમુખ ડો. માનસીંગભાઈ ચૌધરી, વધાસીયા સાહેબ, કડીવાર વગેરે હાજર રહી રજુઅાતને સફળ બનાવેલ હતી.


Advertisement