રાજકોટ શહેર તાજીયા કમીટીની રચના પ્રમુખ તરીકે અાસીફભાઈ સલોતની વરણી કરવામાં અાવેલ

14 September 2018 05:48 PM
Rajkot
  • રાજકોટ શહેર તાજીયા કમીટીની રચના પ્રમુખ તરીકે અાસીફભાઈ સલોતની વરણી કરવામાં અાવેલ

Advertisement

રાજકોટ શહેર તાજીયા કમીટીની મીટીગ રામનાથપરા, હુશેની ચોક, ગામડીયા સીપાહી જમાત ખાને તા. ૧૩રુ૯રુર૦૧૮ ગુરૂવારે રાત્રે ૧૦રુ૦૦ કલાકે રાખેલ હતી રાજકોટ શહેર વિસ્તારમાં ફરતા તાજીયાઅોના સંચાલકો સબીલ કમીટી, ધમાલ કમીટી, રોશની કમીટી, ન્યાઝ કમીટી અને મુસ્લીમ અાગેવાનોની અેક મીટીગ મળેલ હતી સવેૅ સહમતીથી રાજકોટ શહેર તાજીયા કમીટીની વરણી કરવામાં અાવી છે પ્રમુખ તરીકે અાસીફભાઈ સલોતને અાવતા વષૅની કામગીરી બદલ છઠ્ઠી વખત રીપીટ કરવામાં અાવેલ અને રાજકોટ શહેર તાજીયા કમીટીની નીચે મુજબની રચના કરવામાં અાવેલ છે. મહામંત્રી : ઈલુભાઈ સમા, રજાકભાઈ જામનગરી, મકબુલભાઈ દાઉદાણી, હારૂનભાઈ શાહમદાર, વાહીદભાઈ સમા, મજીદભાઈ સમા, જાહીદભાઈ દલ, અબ્દુલભાઈ ખુરશીવાળા, હારૂનભાઈ ગામેતી, ઉપપ્રમુખ : મોહસીનભાઈ ભાવર, ઈમ્તીયાઝભાઈ દાઉદાણી, મહેબુબભાઈ રાઉમા, વાહીદભાઈ રાઉમા, અાબીદભાઈ ગનીભાઈ અોડીયા, રાજુભાઈ દલવાણી, સરફરાજભાઈ દલવાણી, મુસ્તાકભાઈ મહંમદભાઈ સુમરા, નીજામભાઈ હોથી, રાજુભાઈ માવતર, યાકુબખાન પઠાણ, ઈબુભાઈ મેતર, મહેબુબભાઈ પરમાર, અફઝલભાઈ દાઉદાણી, સલીમભાઈ મોગલ, સોહીલભાઈ કાબરા, હનીફભાઈ માડકીયા, બાદલભાઈ બેલીમ, તોફીકભાઈ સમા, મંત્રી : અેહઝાદભાઈ શેખ, ઈશાૅદ લાસાણી, રમઝાનભાઈ રાઉમા, મોહસીનભાઈ બેલીમ, અેજાજભાઈ માજાેઠી, રાજકોટ શહેર તાજીયા કમીટી નિમણુક કરવામાં અાવેલ જે નારાઅો નારાયે તકબીરના બુલંદ અવાજ અને યા હુશેનના નારાઅોથી કમીટીને વધાવી લીધી હતી અને અા નિમણુંક રાજકોટ શહેર વિસ્તારના ફરતા તાજીયાઅોના સંચાલકો અને મુસ્લીમ સમાજના અગ્રણીઅોની હાજરીમાં રહેતા મીટીગમાં અલગ અલગ વિસ્તારના હોદેદારને જવાબદારી સોંપવામાં અાવેલ હતી તેમ શહેર તાજીયા કમીટી હોદેદારોની યાદીમાં જણાવેલ છે.


Advertisement