મનોહર પારિકરની ફરી તબિયત લથડી : હોસ્પિટલમાં

14 September 2018 05:46 PM
India
  • મનોહર પારિકરની ફરી તબિયત લથડી : હોસ્પિટલમાં

Advertisement

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરની તબીયત ફરી અેકવખત લથડતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે. મુખ્યપ્રધાન કાયાૅલયના સુત્રોઅે સ્વીકાયુૅ કે પારિકરને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, તબીયત વિશે કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કયોૅ હતો. ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોઅે કહયું કે પોતે હોસ્પિટલમાં પારિકરને મળવા થયા હતા. તબીયત સારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોહર પારિકર અગાઉ સારવાર માટે અમેરિકા ગયા હતા થોડા દિવસો પૂવેૅ જ પરત અાવ્યા હતા. વષૅની શરૂઅાતમાં ત્રણેક મહિના અમેરિકામાં સારવાર લીધી હતી.


Advertisement