અાંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન, ૦૩ અન્યો સામે મહારાષ્ટ્ર કોટૅનું ઘરપકડરુવોરંટ

14 September 2018 05:42 PM
Ahmedabad
  • અાંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન, ૦૩ અન્યો સામે મહારાષ્ટ્ર કોટૅનું ઘરપકડરુવોરંટ

Advertisement

હૈદ્રાબાદ તા. ૧૪ મહારાષ્ટના નાંદેડ જિલ્લાની ધમૅવાદ કોટૅે અાંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને અન્ય ૧૩ સામે જૂલાઈ અથવા કેસ સંબંધમાં ઘરપકડનું વોરંટ જારી કરતાં તેલુગુ દેશમાં પાટીૅ (ટીડીપી)અે અાંધ અને તેલંગણામાં દેખાવો કરવા નિણૅય લીધો છે. જયુડિશ્યલ મેજિસ્ટે્રટ અારોપીઅોની ઘરપકડ કરી હતી. સપ્ટેમ્બરમાં સુઈમાં તેમને અદાલતમાં રજૂ કરવા અાદેશ અાપ્યો હતો. ટીડીપીના નેતાઅોઅે જણાવ્યું હતું કે ઘરપકડ વોરંટમાં ભાજપની વેરવૃત્તિની ગંધ અાવે છે. તેલગંણ ટીડીપીના અઘ્યક્ષ અેસ. રામઅે જણાવ્યું હતું કે ટીડીપીથી ગભરાઈ ભાજપઅે અા કાવતરું ઘડયું છે. નાયડુના પુત્ર અને ઈન્ફોમેૅશન ટેકનોલોજી યુવાન અને લોકોઅે જણાવ્યું હતું કે તેના પિતા અને અન્ય કોટૅમાં હાજર થશે.


Advertisement