ઈસરો જાસુસીકાંડમાં વિજ્ઞાની નારાયણનો પ૦ લાખનું વળતર અાપવા સુપ્રીમનો અાદેશ

14 September 2018 05:27 PM
India
  • ઈસરો જાસુસીકાંડમાં વિજ્ઞાની નારાયણનો  પ૦ લાખનું વળતર અાપવા સુપ્રીમનો અાદેશ

Advertisement

નવી દિલ્હી તા. ૧૪ સુપ્રીમ કોટેૅ અાજે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના પૂવૅ વિજ્ઞાની નામ્બી નારાયણનો કેરળ રૂા. પ૦ લાખનું વળતર અાપવા અને ખોટા અારોપસર તેમની ઘરપકડ કરનારા પોલીસ અધિકારીઅોની ભૂમિકાની તપાસ કરવા કેન્દ્ર સરકારને અાદેશ અાપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અેક બેંચે અા મામલે માનસિક હેરાનગતિનો શિકાર બનેલા ૭૬ વષૅના નારાયણને વળતર અાપવા જણાવ્યું છે. બેંચે જયુસી મામલામાં નારાયણને ફસાવવા બાબતેના અાક્ષેપની તપાસ કરવા ઉચ્ચતમ ન્યાયાલયના પૂવૅ ન્યાયમૂતિૅ ડી.કે. જૈનની અઘ્યક્ષતામાં ૬ સભ્યોની પેનલ રચી હતી. નારાયણને કેરળ વડી અદાલતના નિણૅયને સુપ્રીમમાં પડકારી જણાવ્યું હતું કે તેમની સામે પણ કામ ચલાવવંું જાેઈઅે. કેરળ હાઈકોટૅે પૂવૅ ડીજીપી અને પોલીસના બે રિટાયડૅ અધિકારીઅો કેકે જાેશુઅા અને અેલ વિજયન સામે કોઈ કાયૅવાહીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. સીબીઅાઈઅે બોને નારાયણની ગેરકાયદે ઘરપકડ માટે જવાબદાર ગણાવ્યા છે. હાઈકોટૅે ૧૯૯૮ માં રાજય સરકારને નારાયણન તથા છોડી મુકાયેલા અન્યોને ૧પ લાખનું વળતર અાપવા હુકમ કયોૅ હતો. નારાયણને અે પછી રાષ્ટ્રીય માનવાહિતર પંચમાં નાખી માનસિક પીડારુઉત્પીડન માટે વળતર માગ્યું હતું. માનવાધિકાર પંચે ર૦૦૧ માં નારાયણનને ૧૦ લાખનંું વળતર અાપવા જણાવ્યું હતું.


Advertisement