શ્રીમદ ભગવદ ગીતા અને પંચદશી વિશે પ્રવચન

14 September 2018 05:10 PM
Dharmik
Advertisement

મનન અાશ્રમ, ભરૂચના સ્વામિની મેધાનંદ સરસ્વતી શ્રીમદ ભગવદ ગીતા તથા પંચદશી વિશે તા.૧૭/૯/ર૦૧૮ થી તા.૧૯રુ૦૯રુર૦૧૮ સુધી દરરોજ સવારે ૭.૦૦ થી ૮.૦૦ સુધી તથા સાંજે ૬.૦૦ થી ૭.૦૦ સુધી યુનિયન હાઉસીંગ સોસાયટી, શેરી નં.ર, દુગૅેશ્ર્વર મહાદેવની બાજુમાં, ન્યુ જાગનાથ પ્લોટ, યુનિક હોસ્પિટલ વાળી શેરી, 'સ્મિત પ્રભા', રાજકોટમાં પ્રવચન અાપશે.


Advertisement