તપશ્ર્ચર્યા કરનારા જૈન તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો

14 September 2018 03:49 PM
Jamnagar
  • તપશ્ર્ચર્યા કરનારા જૈન તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો
  • તપશ્ર્ચર્યા કરનારા જૈન તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો
  • તપશ્ર્ચર્યા કરનારા જૈન તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો
  • તપશ્ર્ચર્યા કરનારા જૈન તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો

Advertisement

જામનગરમાં ગઇકાલે સવંત્સરી સાથે પર્યુષણ પર્વનું સમાપન થયું હતું. આ પર્વ દરમ્યાન વિવિધ તપોની પણ પુર્ણાહુતિ થઇ હતી. ગઇકાલે અનુમોદના બાદ જૈનોએ પરસ્પર મિચ્છામી દુકકડમ્ કહી ક્ષમા યાચના કરી હતી. આજે સવારે તપસ્વીઓનો વરઘોડો બેન્ડ વાજા સાથે નીકળ્યો હતો. શણગારેલા બગી સહિતના વાહનોમાં તપસ્વીઓને બેસાડાયા હતાં. આ વરઘોડો નિર્ધારીત રૂટ ઉપરથી પસાર થયો હતો.

Advertisement