રાજકોટની બી.ટી.સવાણી કીડની હોસ્પિટલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા

14 September 2018 02:26 PM
Dhoraji
  • રાજકોટની બી.ટી.સવાણી કીડની હોસ્પિટલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા

Advertisement

રાજકોટની બી.ટીસવાણી કિડની હોસ્પિટલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની પૂજા અર્ચના અને મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં હોસ્5િટલના સી.ઈ.ઓ. ડો.ચેતન મિસ્ત્રી અને ડોકટરો, એડમિનિસ્ટ્રેટીવ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ તેમજ દર્દીના સ્નેહીજનોએ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર સ્ટાફ દ્વારા સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પ્રશ્યંતિની ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ તેમજ દર્દીના સ્નેહીજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ.
(તસ્વીર અને અહેવાલ: સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)


Advertisement