ઉના શહેરના ઠેર-ઠેર વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપના

14 September 2018 02:20 PM
Amreli
  • ઉના શહેરના ઠેર-ઠેર વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપના

Advertisement

ગણેશ ચતુર્થિના દિવસે ઉના શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગણેશ મૂર્તિને વિધીવત પૂજા-અર્ચના આરતી કરી સ્થાપના કરાય હતી. એમ.કે.નગરગૃપ દ્વારા ધામધૂમથી ડીજેના તાલે વાજતે-ગાજતે ગણપતિની સવારી શહેરના માર્ગે નીકળી હતી અને વરસાદી માહોલ વચ્ચે ગણપતિની સ્થાપના સમયે મેઘરાજાએ ગણપતિને વધાવેલ હોય તેમ વરસાદ પણ થોડીવાર માટે વરસ્યો હતો.


Advertisement