અમરેલી જિલ્લામાં પર્યાવરણ અને પશુઓ માટે ઘાતક ઘાસ ઉગી નીકળ્યું અ

14 September 2018 02:03 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં પર્યાવરણ અને 
પશુઓ માટે ઘાતક ઘાસ ઉગી નીકળ્યું 
અ

Advertisement

અમરેલી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા બાદ જયાં ત્યાં ઉગી નીકળતાં ઘાસમાં પારથેનિન નામક ઝેરી રસાયણ હોવાનું કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે અને આ પ્રકારનાં ઘાસથી ચામડીનાં રોગો અને તેની ગંધથી પણ રોગ થવાની સંભાવના હોય સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓએ આ ઘાસની ઓળખ કરીને તેને દૂર કરીને પર્યાવરણ અને પશુઓ પર થતું જોખમ દૂર કરવું જોઇએ તેવી માંગ ઉભી થઇ છે. અમરેલી જિલ્લામાં હજારો ચો.મી. જમીન પર એકદમ લીલું દેખાતું ઘાસ દૂરથી સૌને પસંદ આવી રહ્યું છે અને ધરતી પર લીલી જાજમ બિછાવી હોય તેવું લાગે છે. પરંતુ આ ઘાસ અતિ હાનીકારક હોય નુકશાનકારક ઘાસ દૂર કરવું જરૂરી છે.


Advertisement