જસદણમાં આજે ગણપતિદાદાની વાજતે ગાજતે સ્થાપના

14 September 2018 12:02 PM
Jasdan
  • જસદણમાં આજે ગણપતિદાદાની વાજતે ગાજતે સ્થાપના

Advertisement

જસદણ શહેરમાં ગઈકાલે ગુરૂવારે શુભમુર્હુતમાં દુંદાળાદેવ ગણપતિજીની મુર્તિઓનું વિવિધ વિસ્તારમાં સ્થાપન કરતાં ગણેશભકતોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા હતા. જસદણમાં માત્ર મોતીચોક, ટાવરચોક જેવા વિવિધ વિસ્તારોમાં નહિં પણ બહોળી સંખ્યામાં એનેકાએક લોકોએ પૂજ્ય બાપાની ઘરેઘરે સ્થાપના વખતે આજે અનેક પરિવાર ભાવવિભોર બની ગયા હતા.


Advertisement