ધર્મલાભ

13 September 2018 06:34 PM
Dharmik
Advertisement

ગણેશ ઉત્સવનંુ અાયોજન છત્રપતિ શિવાજી ટાઉનશીપ મોરબી બાયપાસ ખાતે ઉદયભાઈ માણેકના ઉપક્રમે ગણેશ ઉત્સવનંુ અાયોજન કરવામાં માતારુપિતાનંુ પૂજન, ભાગવત પાઠ, છપ્પન ભોગ, અારતી સ્પધાૅ, બ્રહ્માકુમારી બહેનનું પ્રવચન, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધામિૅક કાયૅક્રમો યોજાશે. ધુનરુભજન પુનિત ભજન સમાજના ધુનરુભજન અાજે રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ સુધી ગણેશ સ્થાપના પ્રસંગે ધીમંતભાઈ ઠાકરને ત્યા ર/ વિમલનગર, રંગોલી બેલેઝા અેપાટૅમેન્ટ, યુનિ. રોડ, ખાતે રાખેલ છે. ધુન, સંુદરકાડ, હનુમાન ચાલીસા સદગુરૂ પરિવાર ધુન મંડળ, સદગુરૂ અાશ્રમ દ્રારા ધુન, સંુદરકાંડ, હનુમાન બાહુક અને હનુમાન ચાલીસાના પાઠ અાવતીકાલે રાત્રે ૯ થી ૧ર સુધી ૧રરુગુંદાવાડી ખાતે રાખેલ છે. પ્રભાત ફેરી હરિનામ સંકીતૅન મંડળ દ્રારા તા. રપ ના શનિવારે સવારે પ.૩૦ કલાકે ભારતીબેન દવે રૂડાનગરરુ૧, બ્લોક નં. ૧૩૩, વંૃદાવન સોસા. શેરી નં. ૭, કાલાવડ રોડ ખાતેથી પ્રભાત ફેરી નિકળશે.


Advertisement