બોટાદમાં પયુૅષણ પવૅમાં નવ દિવસ માસરુમટન ઈંડાનો વેપાર થતો નથી

13 September 2018 12:37 PM
Botad
  • બોટાદમાં પયુૅષણ પવૅમાં નવ દિવસ માસરુમટન ઈંડાનો વેપાર થતો નથી

ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા ન.પા. દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

Advertisement

બોટાદ તા.૧૩ પવાૅધીરાજ પયુૅષણપવૅ પ્રસંગે જૈનાચાયોૅ, જૈનધમિૅઅો દ્વારા પૂજારુઅચૅના, ઉગ્રતપસ્યા, સમુહ પ્રતિપ્રમણ, અાંગીના દશૅન અને જપરુતપ અને ગુરૂ વંદના સાથે અનુષ્ઠા કરી ધામિૅકતાથી ઉજવતા હોય તેથી કોઈ જૈન ધમિૅઅોની લાગણી ન દુભાય તે માટે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને તેમની ટીમ દ્વારા બોટાદ મામલતદાર અને નગરપાલિકાના ચીફ અોફિસરને અાવેદન પત્ર અાપી અા પયુૅષણપવૅ પ્રસંગે બોટાદમાં નવ દિવસ ગેરકાયદેસર કતલખાના બંધ રખાવી અને માસરુમટન અને ઈંડાના વ્યાપાર ઉપર સપૂણૅ પ્રતિબંધ લગાવવા રજુઅાત કરેલ. અામ તો બોટાદમાં હિન્દુ મુસ્લીમો ભાઈચારાથી રહે છે, અને અેકબીજાના ધામિૅક તહેવારો પ્રસંગે અેકબીજાને સહયોગ અાપે છે તેમ છતા અાજે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની અઘ્યક્ષતામાં અને નગરપાલિકાના માઢકભાઈ તથા નગરપાલિકાના રાજુભાઈ ડેરૈયા દ્વારા અાજે બોટાદ કસાઈવાડામાં જઈ ચેકીંગ કરેલ તેમા કોઈ પણ ઈસમો માસરુમટનનો વ્યાપાર કરતા જણાયેલ નહી અને કસાઈઅોઅે જણાવેલ કે અમો અા જૈનધમૅના પયુૅષણ પ્રસંગે હિન્દુ જૈન ધમિૅઅોની લાગણી ન દુભાય તે માટે અમો અા પયુૅષણપવૅના નવ(૯) દિવસ અમો માસરુમટનનો વ્યાપાર કરતા નથી અને હિન્દુ ધમૅના કોઈપણ ધામિૅક તહેવારો માં પણ અમો માસરુમટન નો વ્યાપાર કરતા નથી અને બોટાદમાં કોમી અેકતા જળવાઈ રહે તેમા પુરતો સહયોગ અાપીઅે છીઅે અને અાપતા રહીશુ. તેમ બોટાદના ઈસ્લામી ધમૅના અાગેવાનો અે જણાવેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવેલ છે.


Advertisement