કરીના કપૂર ખાન બે વર્ષ બાદ ફરી એક વાર મમ્મી બનશે

13 September 2018 11:00 AM
Entertainment
  • કરીના કપૂર ખાન બે વર્ષ બાદ ફરી એક વાર મમ્મી બનશે

Advertisement

કરીના કપૂૂર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે બે વર્ષ બાદ ફરી એક વાર મમ્મી બનવાની તૈયારી કરશે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનાં લગ્ન ર012માં 16 ઓકટોબરે થયા હતા. ર016ની ર0 ડીસેમ્બરે તૈમુરનો જન્મ થયો હતો. હાલ તે દોઢ વર્ષનો છે. કરીના કપૂર ખાને એક ચેટ-શોમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા સાથે ભાગ લીધો હતો. આ શોમાં કરીનાને પૂછવામાં આવ્યું હતું કે શું તે અને સૈફ તૈમુર બાદ બીજા બાળક માટે કોઇ તૈયારી કરી રહ્યાં છે? આ સવાલનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે બે વર્ષ બાદ.


Advertisement