અજય દેવગનના કારણે ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ મળી અજૅુન કપૂરને

13 September 2018 10:59 AM
Entertainment
  • અજય દેવગનના કારણે ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ મળી અજૅુન કપૂરને

Advertisement

અજુુુૅન કપૂરને ડિરેકટર રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ અજય દેવગનના કહેવા પર મળી છે અેવું જાણવા મળ્યું છે. અા ફિલ્મમાં અજુૅન કપૂર ચબધના અેજન્ટની ભૂમિકામાં જાેવા મળશે, જના શૂટિંગમાં હાલ તે બિઝી છે. રાજકુમાર ગુપ્તા અને અજય દેવગન ફિલ્મ ‘રેઈડ’માં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ વિશે ચચાૅ કરી હતી. અે દરમ્યાન અજયને લાગ્યું કે અા રોલ માટે અજુૅન કપૂર બેસ્ટ છે. અા જ કારણ છે કે અજુૅન કપૂરની અા ફિલ્મમાં અેન્ટ્રી થઈ છે. અેવું પણ જાણવા મળ્યું છે કે અજય દેવગન હવે પોતાના પ્રોડકશનની ફિલ્મમાં પણ અજુૅન કપૂરને લઈ શકે છે. અા સંદભેૅ હાલ ચચાૅ ચાલી રહી છે અને જલદી જ અજુૅન કપૂર અા ફિલ્મ સાઈન કરે અેવી શકયતા છે.


Advertisement