અનુરાગ તેના અેકટસૅને શાંતિથી જીવવા નથી દેતો : વિકી કૌશલ

13 September 2018 10:58 AM
Entertainment
  • અનુરાગ તેના અેકટસૅને શાંતિથી જીવવા નથી દેતો : વિકી કૌશલ

Advertisement

વિકી કૌશલનું કહેવું છે કે અનુરાગ કશ્યપ તેના અેકટસૅને શાંતિથી જીવવા નથી દેતો. અનુરાગ અને વિકીઅે 'રમન રાઘવ ર.૦' અને 'બોમ્બે વેલ્વેટ'માં કામ કયુૅ હતું. તેમણે ફરી સાથે 'મનમઝિૅયા'માં કામ કયુૅ છે જે અા શુક્રવારે રિલીઝ થઈ રહી છે. તેની સાથે કામ કરવા વિશે પૂછતાં વિકીઅે કહયું હતું કે 'અા ફિલ્મનું મારું પાત્ર મારી લાઈફથી અેકદમ અલગ છે. અનુરાગ મારી પાસે અેવાં કામ કરાવે છે જે કરવાની મારામાં હિમ્મત સુઘ્ધાં નથી હોતી. તેને સામાન્ય પાત્રો નથી ગમતાં અને તે તેના અેકટસૅને શાંતિથી જીવવા પણ નથી દેતો. અા જ રીતે અમે બંને કામ કરીઅે છીઅે અને અે દ્વારા અેકબીજાનું શ્રેષ્ઠ કામ બહાર કઢાવીઅે છીઅે.


Advertisement