બોટાદ જિલ્લા બ્રહ્મસમાજનું ગૌરવ

12 September 2018 12:33 PM
Botad
  • બોટાદ જિલ્લા બ્રહ્મસમાજનું ગૌરવ

Advertisement

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા,) તાલુકા ઢસા (જં)માં રહેતા ધૃવકૃમાર ભરતભાઈ પંડયા (ઉ.વ.ર1) ગુજરાત સરકારની નોડલ એજન્સી જી.વી.કે.ઈ.એમ.આર.આઈ.-108 દ્વારા લેવાયેલી લેખિત મૌખિક પરીક્ષા અમદાવાદ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ઈમરજન્સી મેડીકલ ટેકનીશ્યન બે મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક નંબર હાંસલ કરી પી.પી.પી. પ્રોજેકટમાં ચાલતી 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવામાં નિમણુંક મેળવી હાલ જામનગર જિલ્લાના સિકકાના લોકેશનમાં ફરજ પર હાજર થઈ એક માસ પૂર્ણ કરેલ છે. જી.વી.કે.ઈ.એેમ.આર.આઈ.નાં ઓપરેશન હેડ સતિશ પટેલ દ્વારા એવોર્ડ આપીને સન્માન કરાયું હતું.


Advertisement