સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજએ નૂતન વર્ષની ઉજવણી કરી

11 September 2018 02:17 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજએ નૂતન વર્ષની ઉજવણી કરી

Advertisement

રાજકોટ સહિત ગઈકાલે સોમવારે સાંજે સમગ્ર દાઉદી વ્હોરા સમાજએ નમાઝ અદા કરી નૂતનવર્ષની ઉજવણી કરી. જસદણ, મોરબી, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, વિંછીયા, જામખંભાળીયા, વેરાવળ સહિતના વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામમાં ગઈકાલે વ્હોરા બિરાદરોએ સામુહિક નમાઝ અદા કર્યા બાદ એકમેકને નવાવર્ષની મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ કેટલાક ઠેકાણે સામુહિક જમણવારો યોજાયા હતા.


Advertisement