ભાજપની સંગઠનાત્મક ચુંટણી એક વર્ષ મુલત્વી

08 September 2018 04:55 PM
India Politics
  • ભાજપની સંગઠનાત્મક ચુંટણી એક વર્ષ મુલત્વી

Advertisement

નવીદિલ્હી તા.8
ગુજરાત સહિત દેશભરમાં ભાજપના સંગઠનની મુદત ચાલુ વર્ષના અંતે પુરી થયા છે પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા સંગઠનની ચૂંટણી એક વર્ષ મુલત્વી રાખવામાં આવી છે અને હવે આગામી વર્ષે યોજાશે. પક્ષ દ્વારા આગામી તમામ ચુંટણીઓ વર્તમાન અધ્યક્ષ અમીત શાહના નેતૃત્વમાં જ લડવાનો નિર્ણય લીધો છે.


Advertisement