2019 માટે ભાજપની સોશ્યલ મીડીયા ટીમ તૈયાર

28 August 2018 02:52 PM
India Politics
  • 2019 માટે ભાજપની સોશ્યલ મીડીયા ટીમ તૈયાર

Advertisement

ભલે સરકાર સોશ્યલ મીડીયા પર અંકુશ મુકવા માંગે છે પણ આ માધ્યમ ચૂંટણી જીતાડી શકે છે તે 2014માં જ ભાજપે સાબીત કર્યું હતું. હાલમાં જો કે હવે વિપક્ષ પણ સોશ્યલ મીડીયા પર મજબૂત થઈ ગયો છે. ઉપરાંત જેઓ મોદી વિરોધી છે તેઓ પણ સોશ્યલ મીડીયા પર જબરી ટકકર આપી રહ્યા છે.


Advertisement