અોસ્ટે્રલિયામાં ભારતીય ટૂરિસ્ટો ખચૅે છે ૭૬પ૦ કરોડ

22 August 2018 03:32 PM
Off-beat Travel
  • અોસ્ટે્રલિયામાં ભારતીય ટૂરિસ્ટો ખચૅે છે ૭૬પ૦ કરોડ

Advertisement

ર૦૧૭ના જુનથી ર૦૧૮ના મે મહિના સુધીના સમયગાળામાં ભારતથી અોસ્ટે્રલિયા જનારા ટૂરિસ્ટોની સંખ્યામાં ૧૯ ટકાનો વધારો થયો છે અને અાગલા વષૅના ર,૭૭,૧૦૦ લોકોની સામે અા સંખ્યા વધીને ૩,૩૦,૭૦૦ થઈ છે. અોસ્ટે્રલિયાની સૌથી વધારે મુલાકાત લેનારા દેશોમાં ચીન, ન્યુઝીલેન્ડ, અમેરિકા, બ્રિટન, જપાન, સિંગાપોર અને મલેશિયા બાદ ભારતનો અાઠમો નંબર છે. ભારતમાંથી અોસ્ટે્રલિયા જતા ટૂરિસ્ટો ત્યાં ૧.પ૩ અબજ અોસ્ટે્રલિયન ડોલર (અાશરે ૭૬પ૦ કરોડ રૂપિયા)નો ખચૅ કરે છે.


Advertisement