સ્વર્ગીય અટલજીની રાજકીય દુર્લભ તસ્વીરો

16 August 2018 11:11 PM
Rajkot India
  • સ્વર્ગીય અટલજીની રાજકીય દુર્લભ તસ્વીરો
  • સ્વર્ગીય અટલજીની રાજકીય દુર્લભ તસ્વીરો
  • સ્વર્ગીય અટલજીની રાજકીય દુર્લભ તસ્વીરો
  • સ્વર્ગીય અટલજીની રાજકીય દુર્લભ તસ્વીરો

Advertisement

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે. અટલ બિહારી વાજયેપીની ગણતરી એ ખાસ નેતાઓમાં થતી હતી. તે વિપક્ષમાં રહ્યા હોય કે સરકારમાં હંમેશા વિરોધી નેતાઓ સાથે તેમના સંબંધો ઘણા સારા રહ્યા હતા. આવો તમને બતાવીએ છીએ પૂર્વ પ્રધાનમંત્રીની કેટલીક દુર્લભ તસવીરો.(Image source: IndiaHistorypic).

Advertisement