મહિન્દ્રા પાવરોલે ગુજરાતમાં હાઈ પાવર જનરેટરની નવી રેન્જ લોંચ કરી

15 August 2018 12:00 PM
Gujarat
  • મહિન્દ્રા પાવરોલે ગુજરાતમાં હાઈ પાવર જનરેટરની નવી રેન્જ લોંચ કરી

400 kAV , 500kAV અને 625 kAV ની ઓફર ઊંચા kAV સેગમેન્ટમાં કામગીરી મજબૂત કરી : જનરેટર આંતરરાષ્ટ્રીય સ્તરનાં એન્જિ સાથે સજ્જ

Advertisement

અમદાવાદ: 9 ઓગષ્ટ ર018: ર0.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગૃપના બિઝનેસ યુનિટ મહિન્દ્રા પાવરોલે આજે પર્કિન્સ ર000 સીરિઝ એન્જિન્સથી સંચાલિત 400/500/625 kAV  લોંચ કરીને વધારે ક્ષમતા ધરાવતાંkAV  જનરેટર્સની રેન્જ વધારી હોવાની જાહેરાત કરી હતી. ચેન્નાઈમાં મહિન્દ્રા રિચર્સ વેલીમાં તેનાં સંશોધન અને વિકાસ કેન્દ્રમાં ડિઝાઈન થયેલા તથા પૂણે નજીક ચાકણમાં તેના પ્લાન્ટમાં ઉત્પાદિત 12.પ લિટરથી 18 લિટરના પર્કિન્સ એન્જિન ધરાવતાં જનરેટરના સેટની આ નવી રેન્જ મહિન્દ્રા પાવરોલની ઊંચી સઅટ સીરિઝમાં લેટેસ્ટ વધારો છે.
પર્કિન્સ ર000 સીરિઝ ઈલેકટ્રોનિક એન્જિન બજારમાં પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવતા અને કાર્યદક્ષતા માટે પ્રસિદ્ધ છે. તેઓ ટર્બોચાર્જ છે. અને એર-ટૂ-એર ચાર્જ ફૂલ છે. જે યુરો સ્ટેજ|||A/U.S EPA ટિઅર 3 સર્ટિફિકેટ ધરાવે છે. તેમજ ભારતનાંCPCB-||ઉત્સર્જનનાં ધારાધોરણોનું પાલન કરે છે. અસરકારક હેવી-ડયુટી ઔદ્યોગિક આધારમાંથી વિકસાવેલા એન્જિન શ્રેષ્ઠ પર્ફોમન્સ અને વિશ્ર્વસનિયતા ઓફર કરે છે. આ એન્જિન મુખ્યત્વે અને 400-625  kAVનીDG રેન્જ ઈચ્છતાં ગ્રાહકો માટે આદર્શ છે.
મહિન્દ્રા પાવરોલનાં વાઈસ પ્રેસિડન્ટ,રિટેલ એન્ડ સર્વિસ, સંજય જૈને હાઈ પાવર જનરેટર્સની નવી રેન્જ વિશે કહ્યું હતું કે, પાવરોલમાં અમે ઊંચા સઅટની રેન્જમાં અમારી પ્રોડકટ ઓફરને મજબૂત કરવામાં માનીએ છીએ. આજે ગુજરાતમાં 400/500/625 kAV જેનેસેટ લોંચ થવાની સાથે અમે હવે 5kAVથી 625 kAVની રેન્જમાં ઉચ્ચ ગુણવત્તાયુકત જેનસેટ ધરાવીએ છીએ. આ અમને નવા સેગમેન્ટમાં વૃદ્ધિ કરવાની મોટી તક આપશે તથા રાજ્યની અંદર અમારા ગ્રાહકોને વિવિધ પ્રકારના, આંતરરાષ્ટ્રીયી સ્તરના જેનસેટ મળશે.


Advertisement