સદગુરૂ અાશ્રમે દ્વાદશ જયોતિલિઁગ અને હરિદ્વાર ગંગામૈયાનું શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે પૂજન

14 August 2018 07:17 PM
Rajkot
  • સદગુરૂ અાશ્રમે દ્વાદશ જયોતિલિઁગ અને હરિદ્વાર  ગંગામૈયાનું શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે પૂજન

Advertisement

સદગુરૂ અાશ્રમ માગૅ અાવેલ સદગુરૂ સદન ટ્રસ્ટ, સદગુરૂ અાશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિતે દ્વાદશ જયોતિલિઁગનું તથા હરિદ્વાર ગંગામૈયાનું સ્થાપન પૂજન શાસ્ત્રોકત રીતે કરવામાં અાવ્યું હતું. દ્વાદશ જયોતિલિઁગ તથા હરિદ્વાર ગંગામૈયાનું પૂજન સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણી દ્વારા કરવામાં અાવ્યું હતું અન્ય જયોતિલિઁગનું પૂજન ગુરૂભાઈરુ બહેનો તથા ધમૅપ્રેમી ભાઈરુબહેનો દ્વારા કરવામાં અાવ્યંુ.


Advertisement