ગ્રામ સ્વચ્છતા સવૅેક્ષણ; ગોંડલના ગામડાઅોમાં કેન્દ્ર સરકારની ડઝનબંધ ટુકડીઅોનો સવૅે; નિરીક્ષણ કયુૅ

10 August 2018 06:45 PM
Rajkot
Advertisement

રાજકોટ; રાજકોટ સહિત રાજયભરના ગામડાઅોમાં સ્વચ્છતાના ડઝનબંધ મુદાઅોને લઈ કેન્દ્ર સરકારના અધિકારીઅોની ટોચની ટીમે અાજ સવારથી જ ગોંડલ પંથકના ૬ જેટલા ગામડાઅોની અાકસ્મીક તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની અા ટીમો દ્વારા ગામડાઅોમા સફાઈ, ધનકચરા નિકાલ, શાળારુઅાંગણવાડીના કેન્દ્રો અાસપાસની સ્વચ્છતા, ગ્રામ સફાઈ મિત્રોની કામગીરી સહીતની ડઝનબંધ મુદાઅોની સુચીઅો બનાવી ઈન્સ્પેકશન કયુૅ હતુું. ગામડાઅોના સરપંચો તેમજ યુવા જુથ સાથે રાખી તપાસ કરવામા અાવી છે. કેન્દ્ર સરકારના અા ટોચના અધિકારીઅો અા તપાસ કરી પોતાનો રિપોટૅ કેન્દ્ર સરકારને સુપ્રત કરશે. બાદમાં સ્વચ્છ ગામનો અેવોડૅ વધારાની પુરસ્કૃત સહાય અાપવામાં અાવનાર છે.


Advertisement