વડાપ્રધાન મોદી તથા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી ઉપર કેમીકલ અેટેકનો ખતરો : અેલટૅ

10 August 2018 05:54 PM
India
  • વડાપ્રધાન મોદી તથા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી ઉપર કેમીકલ અેટેકનો ખતરો : અેલટૅ

Advertisement

ગુપ્તચર અેજન્સીઅોઅે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી અાદિત્યનાથ પર કેમીકલ અને મેડીસીન હુમલો થઈ શકે છે. જેના પગલે બંનેની સુરક્ષામાં અેલટૅ જાહેર કરાયું છે. મેરઠમાં મળેલા અેક ઈનપુટના અાધારે અા અેલટૅ અપાયું છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરના કેટલાક યુવાનો અા પ્રકારનો હુમલો કરી શકે છે. અા યુવાનો ઉતરપ્રદેશમાં ઘુસ્યા છે અને તેઅો અા પ્રકારની હુમલાની તૈયારીમાં છે. અા ઉપરાંત જૈશરુઅેરુમોહમ્મદ ત્રાસવાદી સંગઠને હાલમાં જ અેક ચેતવણીમાં મોદી અને યોગીને ટાગેૅટ બનાવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર યુપીના પ્રવાસ કરે છે અને યોગી અાદિત્યનાથ પણ તેમની સાથે જ હોય છે.


Advertisement