હાદિૅક પણ કાલે જળસમાધિ લેશે ? જબરો સસ્પેન્સ

10 August 2018 05:22 PM
Dhoraji
  • હાદિૅક પણ કાલે જળસમાધિ લેશે ? જબરો સસ્પેન્સ

Advertisement

અાવતીકાલે ધોરાજીમાં ભાદરરુર ડેમમાં જે કેમીકલ યુકત પાણી છોડાય છે તેના વિરોધમાં ધારાસભ્ય લલીત વસોયા જળસમાધિ લેવાના છે તેને ટેકો જાહેર કયોૅ છે અને હાદિૅક પટેલ પણ જળસમાધિ લેશ ેતેવા સંકેતથી જબરી અફડાતફડી સજાૅઈ છે. ડેમની અાસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


Advertisement