બિનઅનામત વગૅ માટે શૈક્ષણિક સ્વરોજગાર તથા વિદેશમાં અભ્યાસ માટે સહાય લોન યોજનાની જાહેરાત

10 August 2018 05:14 PM
Gujarat
  • બિનઅનામત વગૅ માટે શૈક્ષણિક સ્વરોજગાર તથા વિદેશમાં અભ્યાસ માટે  સહાય લોન યોજનાની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ : ગાંધીનગરમાં પત્રકાર પરિષદ

Advertisement

રાજકોટ, તા. ૧૦ રુ ગુજરાતમાં બીનઅનામત વગૅ માટે અાજે રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાની જાહેરાત કરવામાં અાવી છે જેમાં શૈક્ષણિક, મેડીકલ, ડેન્ટલ, સ્વનિભૅર કોલેજો, અાકીૅટેક, હોમીયોપેથીક વગેરેના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અાવરી લેવાયા છે. વિદેશમાં રીચસૅ માટે ટેકનીકલ પેરામેડીકલ માટે રૂા. ૧પ લાખની લોન રુ જે કુટુંબની વાષિૅક અાવક રૂા. ૩ લાખથી અોછી હોય તેવા વિધાથીૅઅોને રૂા. ૧ર૦૦ ભોજન બીલ સહાય રુ ધો.૧૦માં ૭૦ ટકા વિધાથીૅઅોને ટયુશન સહાય રુ ગુજકેટ, નીટ, જેઈઈ જેવી પરીક્ષા માટે તાલીમ માટેની સહાય રુ સ્વરોજગાર યોજનામાં લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો વગેરે માટે વાહનો ખરીદવા લોન રુ સ્નાતક તબીબી કાનુની, ટેકનીકલ વગેરે અભ્યાસક્રમ માટે રૂા. ૧૦ લાખ સુધીની લોન રુ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અને અન્ય જ્ઞાતિઅોની ચાલુ યોજનાઅો સાથે અા યોજના ભેળવી દેવાશે. રુ પ ટકાના સાદા દરથી અા લોન મળશે, મહિલાઅો માટે ૪ ટકાનું વ્યાજદર લાગુ થશે. રુ તેજસ્વી વિધાથીૅ કોચિંગ કલાસ યોજનામાં ૩ લાખની અાવક મયાૅદા, અા વષૅથી જ લાભ મળશે. રુ ગામડામાંથી શહેરમાં અાવતા વિધાથીૅઅોને ફુડ બિલ ૧૦ મહિનાનું મળશે. રુ સહાય વિધાથીૅઅોને સીધી મળશે.


Advertisement