રાજકોટ રેંજ આઇજી જામનગરની મુલાકાતે: પરેડની સલામી જીલી

10 August 2018 03:31 PM
Jamnagar
  • રાજકોટ રેંજ આઇજી જામનગરની મુલાકાતે: પરેડની સલામી જીલી
  • રાજકોટ રેંજ આઇજી જામનગરની મુલાકાતે: પરેડની સલામી જીલી

Advertisement

જામનગરના એસપી પ્રદિપ સેજુળની બદલી થયા બાદ નિમણુંક પામેલા નવા પોલીસવડા શરદ સિંઘલે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ રેંજ આઇજી પટેલ જામનગરની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે પોલીસ હેડ કવાર્ટર ખાતે તેઓ પરેડની સલામી જીલી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણ પણ કરી હતી.


Advertisement