મોરબીના રાજકીય આગેવાનો મગફળી કૌભાંડ મુદે રાજકોટ ખાતે ધરણા કાર્યક્રમમાં જોડાયા

10 August 2018 03:21 PM
Morbi
  • મોરબીના રાજકીય આગેવાનો મગફળી કૌભાંડ મુદે રાજકોટ ખાતે ધરણા કાર્યક્રમમાં જોડાયા

Advertisement

તાજેતરમા ગુજરાત રાજ્યમા મગફળી કૌભાંડ સામે આવ્યુ છે ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા રાજકોટ ખાતે ધરણા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા, ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવવા યોજાયેલ આ ધરણામા મોરબીના રાજકીય આગેવાનો ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગીરીશભાઈ ઘેલાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, મહામંત્રી ચિરાગભાઈ રાચ્છ,કે.ડી.પડસુંબીયા,મુકેશભાઇ ગામી, નગરપાલીકા પ્રમુખ કેતનભાઈ વીલપરા,પાલીકા કાઉન્સીલર્સ બીપીનભાઈ દેત્રોજા, કે.પી. ભાગીયા તથા અશોકભાઈ સરડવા સહીતનાઓ જોડાયા હતા. (તસ્વીર:જીગ્નેશ ભટ્ટ-મોરબી)


Advertisement