મોરબી ધંધુકા બસ નો કાચ ગાયબ

10 August 2018 03:20 PM
Morbi
  • મોરબી ધંધુકા બસ નો કાચ ગાયબ

Advertisement

મોરબી ધંધુકા બસ રૂટ ની બસ સુરેન્દ્રનગર ડેપો મા કાચ વગર જ પ્રવેશી ડ્રાઈવર નએ પૂછતાછ કરતા બસ નો કાચ રસ્તા મા તૂટી ગયો હવાનું જાણવા માળિયું હાલ સુરેન્દ્રનગર ડેપો અને સુરેન્દ્રનગર જીલ્લાના અનેક તાલુકાઓ માં કુંવરજભાઇ બાવળિયા દ્વારા અનેક રૂટો ની નવી બસો સારું કરવા મા આવી છે ત્યારે ગઈ કાલે બપોરે મોરબી થી ધંધુકા જતી બસ નો ડ્રાઈવર પાસે આવતો બસ નો ફ્રન્ટ કાચ તોડી ગયેલી હાલત મા જોવા મળિયો હતો અને ડ્રાઈવર નએ પૂછતાછ કરતા બસ નો કાચ રસ્તા મા તૂટી ગયો હવાનું જાણવા મળેલ હતું. (તસવીર/અહેવાલ : ફારૂક ચૌહાણ-વઢવાણ)


Advertisement