જસદણ હવેલીમાં રવીવારે રસીકરાયજી મહારાજનું પ્રવચન

10 August 2018 02:05 PM
Jasdan
Advertisement

(ધમેૅશ કલ્યાણી દ્રારા) જસદણ તા. ૧૦ સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીથૅ તરીકે પ્રસિઘ્ધ જસદણની ગોવધૅનનાથજીની હવેલીમાં વૈષ્ણવાચાયૅ રસીકરાયજી મહારાજનું પ્રવચન યોજાશે. તા. ૧ર ને રવિવારે સવારે ૯રુ૩૦ કલાકે જસદણ હવેલી ખાતે પુજય રસીકરાયજી મહારાજ બ્રહ્મસબંધ અાપેશ. અેજ દિવસે સાંજે ૬ થી ૭ હવેલીમાં પુજય મહારાજશ્રીનંુ પ્રવચન રાખવામાં અાવ્યુ છે. પ્રવચન બાદ સાંજે ૭ થી ૮ હિંડોાળા દશૅન યોજાશે. બ્રહ્મસબંધ લેવા ઈચ્છતા લોકોઅે હવેલી કાયાૅલયમાં અથવા મુખ્યાજી ઘનશ્યામભાઈ જાેષી મોબાઈલ નંબર ૯૪ર૭૭ર૬૩૮૦ ઉપર નામ નોંધાવવાનું રહેશે. રસીકરાયજી મહારાજનંુ પ્રવચન તેમજ હિંડોળા દશૅનનો લાભ લેવા પુષ્ટિમાગિૅય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ ગોવધૅનનાથજીની હવેલીઅે અનુરોધ કયોૅ છે.


Advertisement