ઉપલેટામાં ગરીબોને પ્રધાનમંત્રી અાવાસ યોજનાનો લાભ અાપો

10 August 2018 12:41 PM
Dhoraji

મુખ્યમંત્રીને કરાયેલી રજુઅાત

Advertisement

ઉપલેટા તા.૧૦ ઉપલેટા નગરપાલિકાના વોડૅ નં. ૧ સદસ્ય ધમૅેશ ભાષા અે રાજયના મુખ્યમંત્રીને અેક પત્ર પાઠવી કરેલી રજુઅાતમાં જણાવ્યુ છે કે પ્રધાન મંત્રી અાવશે યોજનામા અનેક લોકોઅે અરજી કરેલ છે. પરંતુ જે ખરેખર ગરીબ લોકો હોય તેમને જેનો લાભ માત્ર પ ટકા લોકોના નામ અાવેલ છે. ઉપલેટાના લોકોને વધુ લાભ મળે તેવી રજુઅાત કરેલ છે. વધુમાં તેઅોઅે છે. વોડૅ નં.૧મા વણકરવાસ, ગીરનાર સોસાયટી, મીયાણા સોસાયટી, સહીતના અનેક તેઅોના વિસ્તારમા ગરીબ માણસો રહેતા હોય જેમા પરિવારને પોતાનંુ મકાન પણ નથી તો અાવિસ્તારના લોકોને તાત્કાલી અા યોજનાનો લાભ મળે તેવી માંગણી કરેલ છે.


Advertisement