બાબરામાં સોમવારે સ્વ. જૈતાભાઈ વાળા ગાડૅનનું લોકાપૅણ; લોકોને સુવિધા

10 August 2018 12:37 PM
Rajkot

ગાડૅન લોકાપૅણરુપ્રતિમા અનાવરણ સમારોહમાં પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરાશે ભવ્ય ઉદઘાટન

Advertisement

રાજકોટ તા.૧૦ અમરેલી જિલ્લાના બાબરા ગામે રાજય સરકારની પંચવટી ગાડૅન યોજના અંતગૅત સ્વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળાની સ્મૃતિમાં બગીચો પ્રતિમા અનાવરણ સમારોહનંુ તા.૧૩ને સોમવારે અાયોજન કરવામા અાવ્યું છે. અા ઉદઘાટન પરસોતમ રૂપાલાના વદર હસ્તે યોજવામાં અાવ્યંુ છે. બાબરાના નગરજનોની સુખાકારી માટે સ્વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા ઉધોન તૈયાર કરવામાં અાવ્યુું છે. અા ઉધાનમાં તેમની પ્રતિમા પણ મુકવામા અાવી છે. અા ગાડૅનનું લોકાપૅણ તથા પ્રતિમા અનાવરણ કાયૅક્રમ શ્રાવણ માસના પ્રથમ સોમવારને તા.૧૩ના રોજ સાંજે ૬ કલાકે રાખવામાં અાવ્યો છે. અા ગાડૅન લોકાપૅણ પ્રતિમા અનાવરણ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે થશે. અા ગાડૅન રાજકોટરુભાવનગર હાઈરુવે રોડ પર, બ્રહ્મકંુડ રોડ, જુના અારામ ગૃહની પાછળ વિશાળ જીયામાં તૈયાર કરાયંુ છે. જેમા બાળકો માટે વિવિધ હિચકારુલપસીપરુ ચકરડી જેવા સાધનો ઉપલબ્ધ કરાયા છે. દરમ્યાન અા લોકાપૅણ પ્રતિમા અનાવરણના કાયૅક્રમમાં દાતાઅોનું સન્માન કરાશે અને સમારોહમાં શહેરભરના અાગેવાનો સંતોરુમહંતોરુરાજકીય પક્ષના અગ્રણીઅોને પણ નિયંત્રણ અપાયા છે. અા સમારોહને સફળ બનાવવા પુવૅ ના. મામલતદાર અેન.ડી. સાંજરિયા જહેમત ઉઠાવી રહયા છે.


Advertisement