બોટાદમાં સામાજીક સદભાવ સમિતિની બેઠક યોજાઈ

10 August 2018 12:00 PM
Botad
  • બોટાદમાં સામાજીક સદભાવ સમિતિની બેઠક યોજાઈ

Advertisement

બોટાદ તા. ૧૦ બોટાદ ખાતે સામાજિક સદભાવ સમિતિ પ્રતિમાસ સવેૅ જ્ઞાતિ અાગેવાનો અેકત્રિત અાવી ચિંતન કરતા હોય છ.ે તેનો ઉપલક્ષમાં અોગસ્ટ મહિનાની સદભાવ બેઠક દિનાંક પ/૮/ ના સમસ્ત મોચી જ્ઞાતિના વાડીમાં મળેલ. સવૅજ્ઞાતિ અાગેવાનોઅે હિન્દુ સમાજમાં રહેલી કુરીતિઅો વતૅમાન સમયમાં સમાજની અેકતામાં જ બાધારૂપ છે. તેને દૂર કરવા માટે, સમાજમાં અેકબીજા પ્રત્યે સદભાવ બની રહે તે માટે. અસ્પૃશ્યતાને તિલાંજલિ અાપવાનો પ્રસ્તાવ પારિત કયોૅ છે. બોટાદ નગરના સવૅ જ્ઞાતિ અાગેવાનો હિન્દુ સમાજને સંગઠઠિત, અને દોષ મુકત કરાવવા માટે સાતત્યપૂણૅ નિયમિત મળી. સામાજિક સદભાવ બની રહે અે ઉદેશથી. ગત જુલાઈ માસ સથવારા સમાજના વાડીમાં સથવારા સમાજના યજમાન પદે સદભાવ બેઠક થયેલી. અોગસ્ટ માસની સામાજિક સદભાવ બેઠક મોચી જ્ઞાતિના યજમાન પદે થઈ. અા સદભાવ બેઠકમાં પારીત થયેલ પ્રસ્તાવ નીચે મુજબ છે. હિન્દુ સમાજની રક્ષા અે જ મારી દીક્ષા છે, મારો મંત્ર સમાનતા. ઉપરોકત મંત્રને અાપણે સૌ પાલન કરીઅે છીઅે. અસ્પૃશ્યતાને ધમૅગ્રંથોમાં કોઈ સ્થાન નથી. અસ્પૃશ્યતા ધમૅ સંમત નથી. અસ્પૃશ્યતા હિન્દુ સમાજ માટે કલંક સમાન છ. ચરાચર સૃષ્ટિમાં અેક જ ઈશ્ર્વરનો વાસ છે. અેવી અમારી દૃઠ શ્રઘ્ધા છે. અેટલે અામો બોટાદ નગરના સવેૅ જ્ઞાતિ અાગેવાનો સવૅસંમતિથી, સવેૅ ભવન્તુ સુખીન. સવેૅ સંતુ નિરામયા. સવેૅ ભદ્રાણિ પશ્યન્તુ, માં કશ્ર્િચત દુ:ખ ભાગ્ભવેત ઉપરોકત કલ્યાણ મંત્રને અનુસારી સવૅ સમાજ ને અાહવાન કરીઅે છીઅે કે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો નહી. હિન્દુ સમાજ તથા હિન્દુ રાષ્ટ્રના ઉજવળ ભવિષ્ય માટે જ્ઞાતિરુજાતિના વાડામાંથી ઉપર éઠી સમરસ વ્યવહાર કરતા રહીઅે. સહુના ઉત્કષૅમાં જ સૌનંુ હિત સમાયેલું છે. ભારત માતાકી જય અાગામી સામાજિક સદભાવ બેઠક શ્રી જાેગી રાવલદેવ સમાજના યજમાન પદે થશે. તેવી શ્રી જાેગી રાવળ દેવ સમાજ દ્રારા પણ નિમંત્રણ અાપવામાં અાવ્યું. બોટાદ નગરમાં વસતા ૪ર જ્ઞાતિના ૧૮૦ જેટલા અાગેવાનો અા બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સમસ્ત મોચી જ્ઞાતિના યુવા કાયૅકતાૅઅોઅે સમરસ ભોજનની સંંુદર વ્યવસ્થા ગોઠવી.


Advertisement