જુનાગઢ રેલ્વેની અારપીઅેફ ટીમે મુસાફરોનો કિંમતી સામાન સુપ્રત કયોૅ

10 August 2018 11:52 AM
Junagadh

૧૩રુબેગ, ૧૩રુમોબાઈલ સાથે રોકડ પરત કરવામાં અાવી

Advertisement

જુનાગઢ તા. ૧૦ રેલ્વેમાં ચોરીરુલૂંટ અકસ્માતના બનાવોમાં રોજ બરોજ વધારો થતો રહે છે. તેને અટકાવવા અારપી અેકટ જવાનોને નૈતાન કરવામાં અાવ્યા છે જેથી રેલ્વે સુરક્ષામાં વધારો કરવામાં અાવ્યો છે જુનાગઢ અારપીઅેફ જવાનોની ઉમદા કામગીરીને લઈને અનેક મુસાફરોનો માલસામાન મોબાઈલ, રોકડ પરત મળવા પામ્યા છે. ટે્રનના ડબ્બામાં પ્લેટફોમૅ પર લાયસન્સ વગરના લોકો ચીજવસ્તુ વેંચનારાઅો સામે તેમજ વીકલાંગના ડબ્બામાં અન્ય લોકો મુસાફરી કરતા રેલ્વે સ્ટેશનમાં ગંદકી કરવા અાડેધડ રેલ્વે સ્ટેશનમાં વાહનો પાકૅ કરવા, ટે્રનમાં બેસવામાં દાદાગીરી કરવી સહિતના ગુનાઅોમાં રેલ્વેનું ઉલ્લંધન કરવા બદલ અાવા લોકો સામે દોઢ વષૅમાં રૂા. ૬,૩૪,પપ૬ રૂપિયાનો દંડ વસુલવામાં અાવ્યો છે. હેલ્પલાઈન રેલ્વે તંત્ર દ્રારા સુરક્ષા વધારવા માટે ૧૮૧ નંબરની હેલ્પલાઈન પણ શરૂ કરી છે જેથી મુસાફરોને કોઈ તકલીફ પડે તો ૧૮ર નંબરની પણ જાણ કરી શકાશે દોઢ વષૅમાં બેગ ૧૩ મોબાઈલ રૂા. ૧ લાખથી વધુ રોકડ રકમ મુસાફરોને પરત કરી છે.


Advertisement