માત્ર ૦.૩પ ટકા અાવકવેરા રીટનૅની સ્ક્રુટીની

10 August 2018 11:43 AM
India
  • માત્ર ૦.૩પ ટકા અાવકવેરા રીટનૅની સ્ક્રુટીની

કરદાતાઅોની પ્રમાણિકતા પર ભરોસો છતાં કરચોરોને છટકવા નહીં દેવાય : કેન્દ્રીય સીધા કરવેરા બોડૅના ચેરમેનની સ્પષ્ટ વાત ભુતકાળમાં રીટનૅ ભરતા અેક ટકા કરદાતાઅોને સ્ક્રુટીનીમાં લેવાના હતા

Advertisement

નવી દિલ્હી, તા. ૧૦ અાકારણી વષૅ ર૦૧૭રુ૧૮માં કેન્દ્રીય સીધા કરવેરા બોડૅ માત્ર મોટી ટેકસ ચોરીના કેસો જ સ્ક્રુટીનીમાં લીધા છે. કુલ ૬.૮૬ કરોડ અાવકવેરા રીટનૅમાંથી સ્ક્રુટીનીમાં લેવાયેલા કેસોની સંખ્યા માત્ર ૦.૩પ ટકા છે. કેન્દ્રીય સીધા કરવેરા બોડૅના ચેરમેન સુશીલ ચંદ્રાઅે કહ્યું હતું કે કરદાતાઅોની પ્રમાણિકતા પર અાવકવેરા વિભાગને ભરોસો છે છતાં કરચોરી કરનારાઅોને છટકવા ન દેવાય કરદાતાઅોનો અાંકડો વઘ્યો છે. ગત વષેૅ ૬.૮૬ લાખ અાવકવેરા રીટનૅ ભરાયા હતા તેમાંથી માત્ર ૦.૩પ ટકાને જ સ્ક્રુટીનીમાં લેવામાં અાવ્યા હતા. અાનો અથૅ અેવો થાય છે કે ૯૯.૬પ ટકા રીટનૅની કોઈ તપાસ કરવામાં અાવી નથી. અા કરદાતાઅો પ્રમાણિક હોવાનું માનીને સંપૂણૅ ભરોસો મુકવામાં અાવ્યો છે. અેસોચેમ'ના અેક કાયૅક્રમમાં બોલતા તેઅોઅે કહયું હતું કે ૦.૩પ ટકામાંથી પણ ૦.૧પ ટકા કેસોમાં મયાૅધિત સ્ક્રુટીની કરવામાં અાવી હતી જયારે ૦.ર૦ ટકા કેસોમાં જ કુલ સ્ક્રુટીની કરવામાં અાવી હતી. મોટી કરચોરીના કેસોને સ્ક્રુટીનીમાં લેવાયાનું સ્પ્ષ્ટ છે. અાવકવેરા રીટનૅનના અાધારે કોઈપણ કરદાતાના કેસ સ્ક્રુટીનીમાં લેવામાં અાવે ત્યરે કરદાતાઅે તમામ દસ્તાવેજો અાવકવેરા અધિકારીને અાપવા પડે છે. અનેક કરદાતાઅો સ્ક્રુટીની દરમ્યાન હેરાનગતિ કરાતી હોવાની ફરીયાદ કરે છે. અગાઉ કુલ રીટનૅમાંથી સરેરાશ અેક ટકા કેસો સ્ક્રુટીનીમાં લેવામાં અાવતા હતા જે હવે માત્ર ૦.૩પ ટકા છે. સીબીડીટીના ચેરમેને કહયું કે સ્ક્રુટીની કેસો ઘટાડવામાં અાવ્યા તેનો સીધો અથૅ કરદાતાઅોની પ્રમાણિકતા પર ભરોસો હોવાનો થાય છે. અાવકવેરાના અેનફોસૅમેન્ટ યુનિટને વધુ મજબુત બનાવવામાં અાવી રહયું છે. જેથી કરચોરીના કેસો અસરકારક રીતે હાથ પર લઈ શકાય. ગત વષેૅ અાવકવેરા ખાતાઅે ૪૭૦૦ કેસોમાં પ્રોસીકયુશન કયુૅ હતું. કરચોરીના ઈરાદા સાથે કરદાતારુલોકો કોઈપણ દેશમાં નાણા મોકલે તો તંત્રની જાણમાં અાવી જાય છે. કોઈ છટકી શકતું નથી. તેઅોઅે તેવો પણ નિદેૅશ અાપ્યો હતો કે ટેકસ ફાઈલ કરવાની પ્રક્રિયારુનિયમો વધુ સરળ બનાવવામાં અાવશે. ર૦૧૭રુ૧૮ના નાણા વષૅમાં ૧૦.૦૩ લાખ કરોડની અાકવવેરારુકોપોૅરેટ વેરાની વસુલાત થઈ હતી જે અાગલા વષૅથી ૧૮ ટકા વધુ હતી. નોટબંધીના ડેટાના અાધારે અાવકવેરા ખાતાઅે ૩૦૯૦૦૦ નોટીસો ઈસ્યુ કરી હતી.


Advertisement