હાટૅરુઅટેકની શકયતા જણાવી શકે અેવંુુુ પ્રથમ કસ્ટમાઈઝડ સ્કેલ ભારતમાં ઉપલબ્ધ

10 August 2018 11:41 AM
Health
  • હાટૅરુઅટેકની શકયતા જણાવી શકે અેવંુુુ પ્રથમ કસ્ટમાઈઝડ સ્કેલ ભારતમાં ઉપલબ્ધ

Advertisement

ભારતમાં દર વષૅે અંદાજે ૧૭ લાખ લોકો હાટૅરુઅટેકથી મૃત્યુ પામે છે. જોકે દરદીને અાગામી ૧૦ વષૅમાં હાટૅઅટેક અાવવાની શકયતા છે કે નહીં અેવું જણાવી શકે અેવી વ્યવસ્થા વિદેશોમાં છે. અમેરિકાના મેસેચુસેટસ સ્ટેટના ફેમિંગહેમ શહેરમાં ૭૦ વષૅ સુધી હાટૅની સ્ટડી કરવામાં અાવ્યા બાદ ફેમિંગહેમ કાડિૅયોવેસ્કયુલર રિસ્ક સ્કેલ વિકસાવી શકાયંુ છે. અે કાડિૅયોવેસ્કયુલર સ્કેલ પહેલી વખત ભારતીયો માટે અપોલો ગુ્રપ અોફ હોસ્પિટલ્સ અને સોફટવેર જાયન્ટ માઈક્રોસોફટ કોપોૅરેશને રજૂ કરી છે. અપોલો ગુ્રપ અોફ હોસ્પિટલ્સે ર૦૧૦થી ર૦૧૭ વચ્ચે તેમનાં કિલનિકસમાં થયેલા ચાર લાખ હેલ્થ ચેકરુઅપ્સના ડેટાને અાધારે માઈક્રોસોફટ કંપનીઅે હેલ્થકેર માટેનું અટિૅફિશ્યલ ઈન્ટેલિજન્સ નેટવકૅ તૈયાર કયુૅં હતંુ. નવા અાટિૅફિશ્યલ ઈન્ટેલિજન્સ નેટવકૅ વિશે અપોલો હોસ્પિટલના ચીફ અોફ કાડિૅયોલોજી ડિપાટૅમેન્ટ ડો. જે.શિવકુમારે જણાવ્યુ હતું કે 'કાડિૅયોવેસ્કયુલર રિસ્ક સ્કેલ હાલમાં ગુ્રપની હોસ્પિટલમાં ટ્રાયલ પર છે. ડોકટરો દરદીઅોને હાટૅઅટેકનંુ જોખમ છે કે નહીં અે જણાવી શકે અે માટે ૩૧,૦૦૦ દરદીૅઅોનુ પરીક્ષણ ચાલે છે.' માઈક્રોસોફટ ઈન્ડિયા (રિસચૅ અેન્ડ ડેવલપમેન્ટ) પ્રાઈવેટ લિમિટેડના અધિકારી અનિલ ભણસાલીઅે જણાવ્યુ હતુ કે 'ઈન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સ્ટડીઝમાં દર અાઠ ભારતીયોમાંથી અેકને હાઈ બ્લડરુપ્રેશર હોવાનંુ નોંધવામાં અાવ્યંુ છે. ભારતમાં હાટૅરુડિસીઝના ઢગલાબંધ કેસિસ હોવા છતા દરદીઅો રેગ્યુલર ચેકરુઅપ માટે જાય ત્યારે ડોકટરો હાટૅરુઅટેક કાડિયોવેસ્કયુલર ડિસીઝની શકયતા પારખવાની ક્ષમતા ધરાવતા નથી. કાડિૅયોવેસ્કયુલર રિસ્ક સ્કેલ્સ દરદીની ફેમિલીરુહિસ્ટરી તથા બ્લડરુપેરામીટસૅનો અભ્યાસ કરીને હાટૅરુડિસીઝની શકયતા તપાસે છે. ફેમિંગહેમ સ્કેલ વ્યકિતના વજન, સ્મોકિંગની અાદતો, કોલસ્ટરોલ કાઉન્ટસ તેમ જ બ્લડરુપ્રેશરના મહતમ પ્રમાણનો અભ્યાસ કરે છે.


Advertisement