મુંબઈમાં આમિર ખાન બનાવી શકશે તેમનું ઘર

09 August 2018 11:06 PM
Rajkot Entertainment
  • મુંબઈમાં આમિર ખાન બનાવી શકશે તેમનું ઘર

Advertisement

મુંબઈ મહાનગર પાલિકાએ ગયા વરસે આમિર ખાનના પાલી હિલ સ્થિત ઘરમાં ચાલી રહેલા કામને બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચી શકે છે એમ જણાવી અટકાવી દીધું હતું, પરંતુ અભિનેતાએ આઈઆઈટી-મુંબઈના એક પ્રોફેસરને એપોઇન્ટ કર્યા જેમણે પાલિકાને પત્ર લખી જણાવ્યું કે આમિર મરીના બિલ્ડિંગના ફ્લેટમાં જે પ્રકારનો ફેરફાર કરવા માગે છે એનાથી બિલ્ડિંગના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નહીં થાય. એટલે ફ્લેટમાં ચેન્જિસ કરવાની પરવાનગી આપી શકાય એમ પાલિકાને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું. અહેવાલના પગલે પાલિકાએ આમિર ખાનને એના ફ્લેટમાં ફેરફાર કરવાની પરવાનગી આપી હતી.


Advertisement