ગુજરાતી ફિલ્મનું વેન્ટીલેટરનું પોસ્ટર રીલિઝ

09 August 2018 10:58 PM
Rajkot Entertainment
  • ગુજરાતી ફિલ્મનું વેન્ટીલેટરનું પોસ્ટર રીલિઝ

Advertisement

નેશનલ ઍવોર્ડ વિનર મરાઠી ફિલ્મ પરથી બની રહેલી ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરનું પોસ્ટર રીલિઝ થયું છે. ફિલ્મ વેન્ટિલેટર ડિરેક્ટર ઉમંગ વ્યાસ, પ્રોડ્યૂસર ફાલ્ગુની પટેલ છે. આ ફિલ્મ આગામી ૧૪ મી સપ્ટેમ્બર-૨૦૧૮ ના રોજ રીલીઝ થનાર છે.


Advertisement