લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગના આંગણે જગદગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરી (દ્વારકા)ના પાવન પગલા

09 August 2018 07:02 PM
Dharmik Rajkot
  • લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગના આંગણે જગદગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરી (દ્વારકા)ના પાવન પગલા

Advertisement

લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ ખાતે જગદગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરી (દ્વારકા)ની પાવન પધરામણી કરવામાં આવી હતી જેમનું ભવ્ય સ્વાગત સંસ્થાના પ્રિન્સિપાલ, સ્ટાફ તથા વિદ્યાર્થીવૃંદ દ્વારા કરવામાં આવેલ. જગદગુરૂ દ્વારા વિદ્યાર્થીઓને મુલ્યનિષ્ટ શિક્ષણ મેળવી, ધર્મ, સંસ્કૃતિ તથા રાષ્ટ્રનો વારસો જાળવવાની તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં સહાયક થવાની પ્રેરણા આપી હતી અને આ અવસરે ટ્રસ્ટીઓને તથા સમગ્ર સ્ટાફ પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. આ અવસરે તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ પરિવારે ધન્યતાની અનુભૂતિ કરેલ હતી.


Advertisement