વીરે દી વેડિંગને મળેલી સફળતાથી કરીના કપૂર ખાને વધારી પ્રાઈસ

09 August 2018 03:00 PM
Entertainment
  • વીરે દી વેડિંગને મળેલી સફળતાથી કરીના કપૂર ખાને વધારી પ્રાઈસ

હવે ૭ કરોડને બદલે ફિલ્મદીઠ ૧૦ કરોડ રૂપિયા લેેશે

Advertisement

મંુબઈ તા. ૧ હિરોઈનો પરણી જાય અે પછી તેઅો હિટ ફિલ્મો અાપી શકતી નથી અેવી માન્યતાને કરીના કપૂર ખાને ‘વીરે દી વેડિંગ’ની સફળતાથી ખોટી પાડી છે. હવે કરીનાઅે તેની ફીમાં પણ અાશરે પ૦ ટકાનો વધારો કરી દીધો છે. કરીના કપૂર ખાન પાસે હવે કરણ જાેહર પ્રોડકશનની અેક ફિલ્મ ‘ગડ ન્યઝ’ છે અને બીજા બે મેઝર પ્રોજેકટ વિશે વાત ચાલી રહી છ.ે અામ લગ્ન અને અેક બાળક થયા બાદ પણ કરીના કપૂરની ડિમાન્ડ વધી છે. વળી ‘વીરે દી વેડિંગ’ની સફળતાથી તેને ફી વધારવાનો મોકો મળ્યો છે. ‘વીરે દી વેડિંગ’ અામ તો ચાર છોકરીઅોની અાગળપાછળ ફરતી વાતાૅ છે. જાેકે સફળતા માટે કરીના કપૂર ખાનને જ ક્રેડિટ અાપી શકાય અેમ છે, કારણ કે તે અેક સ્ટાર છે. ‘વીરે દી વેડિંગ’ માટે કરીના કપૂર ખાને અાશરે ૭ કરોડ રૂપિયા લીધી હતી, પણ અાગામી ફિલ્મ માટ તેણે ૧૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમની માગણી કરી છે. ફિલ્મના શૂટિંગ માટે કેટલા દિવસનો સમય અાપવો પડશે અે વિશે જાણકારી મળ્યા બાદ જ અા રકમ વિશે કોઈ વાટાઘાટ થશે અેમ જાણકારોનું કહેવું છે. ‘ગુડ ન્યુઝ’ માં તે અક્ષયકુમાર સાથે કામ કરી રહી છ.ે અા સિવાય ધમાૅ પ્રોડકશનની ફિલ્મ ‘સેલ્યુટ’ માટે પણ ચચાૅ થઈ રહી છે. અા પ્રોજેકટ ઘણા લાંબા સમય પહેલાં વિચારવામાં અાવ્યો હતો પણ હવ ેઅે ફિલ્મ બનાવવાની તૈયારી થઈ રહી છે.


Advertisement