જૂનાગઢમાં ઉપરકોટના અેપાટૅમેન્ટમાં જુગાર દરોડો: મહિલા સહિત નવ બાજીગરો ઝડપાયા

09 August 2018 01:35 PM
Junagadh

૧૦ હજારની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરતી પોલીસ

Advertisement

જુનાગઢમાં અે ડીવીઝનના ઉપરકોટ વિસ્તારમાં અાવેલ ગીરીરાજ અેપાટૅમેન્ટ બ્લોક નં. ૧૩ માં જુગારધામ ચાલતું હોવાની બાતમીના અાધારે પોલીસ ત્રાટકતા શૈલેષ બાબુભાઈ ડાભી (ર) અાશીષ તુલસી દિલીપ મનસુખ, રેખાબેન, રસીકગીરી, જયશ્રીબેન, બીપીનગીરી, માલાબેન કીશોર બાવાજી, ભાવનાબેન પ્રકાશ કોળી, કીતિૅબેન વિનોદ અને નીશાબેન તુલારીને રોકડ રૂા. ૧૦,૦૧૦ દશ હજાર સાથે ઝડપી લીધા હતા. દાતાર રોડ પર જૂગાર દરોડો જૂનાગઢની ચલાહતાર વિસ્તારમાં જાહેરમંા જુગાર ખેલતા વખતે રૂા. ૪૦પ૦ સાથેની રકમ સાહીલખાન સહીતને દબોચી લીધા હતા. બીજી રોડ સી ડીવીઝન હદના બીલખા રોડ પરના ઈન્દીરાનગરમાંથી રશીલા લાખેના, સુહાનીબેન, ગીતાબેન, પ્રભાબેન, નીલાવતીબેન, રૂકસાનાબેનને રૂા. ૯,પ૯૦ સાથે દબોચી લીધા હતા.


Advertisement