માંગરોળમાં ઇસ્ત્રીમાંથી ઈલે.શોટૅ લાગતા મહિલાનું મોત

09 August 2018 01:34 PM
Veraval
Advertisement

જૂનાગઢ, તા. ૯ માંગરોળ ખાતે પેરેડાઈઝ સોસાયટીમાં રહેતા હલીમાબેન મહમદ ઈલીયાઝ(ઉ.વ.ર૦) ગઈકાલે તેમના ઘરે કપડામાં ઈસ્ત્રી કરતા હતા ત્યારે ઈલેકટ્રીક શોટૅ લાગી જતાં તાત્કાલીક દવાખાને ખસેડાતા જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું બનાવની તપાસ માંગરોળ પોલીસે હાથ ધરી છે. ઝેર પીધુ માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના કાલેજ ગામે રહેતા દેવજીભાઈ કાથડના પુત્ર પંકજ સાથે પૈસાની બાબતમાં માથાકુટ થતાં પુત્રને લાગી અાવતા તેમના ઘરે ગઈકાલે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ શીલ પોલીસે હાથ ધરી છે.


Advertisement