અમદાવાદ અેરપોટૅ પર ૧.પ કિલો સોનુ ઝડપાયુ

08 August 2018 11:47 AM
Ahmedabad

ખાનગી અેવીઅેશનના બે યુવકોની સંડોવણી

Advertisement

રાજકોટ તા.૮ અમદાવાદ ઈન્ટરનેશન અેરપોટૅ પરથી અાજરોજ ૧.પ કિલો સોનાની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયા હતા. ગ્રીન ચેનલમાંથી બચાવીને બહાર લઈ જતા સમયે ચોરી ઝડપી લેવામંા અાવી હતી. અમદાવાદના અેરપોટૅ પર અાજરોજ ૧.પ કિલો સોનું ઝડપી પાડવામંા અાવ્યુ હતંુ. સુત્રોના જણાવ્યા મુજબ અેરપોટૅ પરથી સોનાની હેરીફેરી કરતા ખાનગી અેવીઅેશનના બે યુવકોની સંડોવણી હોવાનંુ જાણવા મળ્યુ છે. જેમાંથી કસ્ટમ વિભાગે અેક યુવકની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. અેવિઅેશનના અા યુવકો ગ્રીન ચેનલમાંથી સોનુ બચાવીને લઈ જતા હતા. તેમજ પેસેન્જરો સાથે મળીને અા યુવકો સોનાની હેરાફેરી કરતા હતા. અેરપોટૅ પર કામ કરતા અા ખાનગી અેવીઅેશન સવિૅસના યુવકો પેસેન્જરો સાથે મીલીભગત કરી સોનુ બહાર પહોંચડતા હોવાનંુ બહાર અાવ્યુ છે. ત્યારે કસ્ટમ વિભાગે અેક યુવકની ધરપકડ કરી ધોરણસરની કાયૅવાહી હાથ ધરી છે.


Advertisement